Gujarati Good Morning videos by AJ Jaini Watch Free

Published On : 17-Dec-2018 08:00am

441 views

32 Comments

AJ Jaini videos on Matrubharti
AJ Jaini 6 year ago

હા પછડાઇને ઊભા થવું એ જે તે વ્યકિતની સમજણ પર આધાર રાખે છે અને એક નવા અભિગમ સાથે જીવનને કેટલી મક્કમતાથી આગળ વધારવું એ આપણી પર જ છે.

jd videos on Matrubharti
jd 6 year ago

zaher kahevu mara mujab yogy nai lage reason e che j zaher mans ne khatam kari nakhe che..pan ego mans ne khatam nathi karto pan pachadi muke che tme kahyu tem pan e mans pachho ubho thai ske che...ho ego side muke ne sry kahi dei to

AJ Jaini videos on Matrubharti
AJ Jaini 6 year ago

thank you @zankhna vasavada

AJ Jaini videos on Matrubharti
AJ Jaini 6 year ago

ઉદિત , ક્યાં બાત . વાહ . ખૂબ સુંદર પંક્તિ.

AJ Jaini videos on Matrubharti
AJ Jaini 6 year ago

milanbhai , એકદમ સાચી વાત . આ દેખાડા ના સમાજ માં સ્વાર્થ વિનાનું કામ કોઈ બીજા માટે કરવું એ ખરેખર મુશ્કેલ છે.

AJ Jaini videos on Matrubharti
AJ Jaini 6 year ago

jD , ખરી વાત છે . આપણો ઇગો આપણને પછાડે જ છે. અભિમાન , અહંકાર માણસના જીવનમાં એક ધીમા ઝેર નું કામ કરે છે.

Zankhna Vasavada videos on Matrubharti
Zankhna Vasavada 6 year ago

very nice

Kamlesh videos on Matrubharti
Kamlesh 6 year ago

વાહ!...ખુબ સરસ દ્રષ્ટાંત....અને એથીયે સુંદર રજૂઆત ....

Yash Desai videos on Matrubharti
Yash Desai 6 year ago

અતિ સુંદર

jd videos on Matrubharti
jd 6 year ago

sagarbhai e mst vat kahi che ane emani ek vat k je dil-o-dimag ma ude sudhi utari gai... kale j midnight with menka movie joyu ema pan evu k kaik kaheva mange che k abhiman ane ego j mans ne pade che... "HU KARI SKU" ane "HU J KARI SKU" ma khai "J" no j farak che pan aa "J" aapne j aagal nathi aavva deto ka to aagal hoi to zero ma nai pan minus ma muki dei che... tq AJ k story tme amara sudhi lai aavya

Raaj videos on Matrubharti
Raaj Matrubharti Verified 6 year ago

સ્વપ્ન તુંટ્યુ , અને સવાર પડી ગઈ,
મનમાં વિચારો ની આપ-લે થઈ ગઈ,
કોઈ કામ છે અધૂરું તેની ખબર પડી ગઈ,.
રોજે કરતો ગયો ,અને ટેવ પડી ગઈ

Milan videos on Matrubharti
Milan Matrubharti Verified 6 year ago

ખૂબ જ સરસ વાત કહી આપે જૈનીજી .... ખૂબ ગમ્યું. આતો એવુજ થયું કે ભલાઈ ના કામ કે દાન - દક્ષિણા કરો એ એક હાથે કરો તો બીજા હાથ ને પણ ખબર નઈ પડવી જોઈએ.. કારણકે જરાક અમસ્તું થયેલું અભિમાન કે અહમ પણ કાર્યના પતન માટે અથવા પોતાના પતન માટે જવાબદાર સાબિત થઈ શકે છે.

Radhi patel videos on Matrubharti
Radhi patel Matrubharti Verified 6 year ago

great...aa bov mast karyu che savar savar ma adat padi gai k chalo kaik saru sabhliye... sani and ravi vare khali khali lage che have aana vagar no..

HINA DASA videos on Matrubharti
HINA DASA Matrubharti Verified 6 year ago

વાહ ખૂબ સુંદર વાત, સવારમા સરસ બોધ મળ્યો આભાર માતૃભારતી ટીમ ને જૈની આપનો પણ

AJ Jaini videos on Matrubharti
AJ Jaini 6 year ago

અમિતા બેન , શું વાત કહી છે .

AJ Jaini videos on Matrubharti
AJ Jaini 6 year ago

નિરવ ભાઈ , બસ તો આ પ્રેમ ભર્યા જીવન ને જીવો અને માંણો

Amita Patel videos on Matrubharti
Amita Patel Matrubharti Verified 6 year ago

ખૂબ સરસ વાત ને સરસ મીઠા અવાજ માં સાંભળી ને સાવર સુધરી ગઈ.. અભિનંદન AJ jaini. જિંદગી ના બજાર માં સત્કર્મ જ એક એવી પ્રોડક્ટ છે કે જેના marketing Ni ક્યારેય જરૂર નથી... એની મહેક તો ખુદ જ પ્રસરસે..

AJ Jaini videos on Matrubharti
AJ Jaini 6 year ago

ravina . જરૂર અમારો પણ પ્રયાસ એ જ છે કે આ પ્લેટફોર્મ બધા કંઇક નું કંઇક લખે.

Nirav Patel SHYAM videos on Matrubharti
Nirav Patel SHYAM Matrubharti Verified 6 year ago

હવે તો એ પોતે જ મારી પ્રેરણા બની ગઈ છે.. હવે એના માટે કોઈ સમય, સ્થળ, કે દિવસનું બંધન નથી, ના કોઈ તારીખ, મહિના કે વર્ષોની પ્રતીક્ષા છે.. બસ એ જીવનમાં છે તો જીવન જીવન જેવું લાગે છે. જીવવાનું કોઈ કારણ મળી જાય છે. એની બોલતી આંખોમાં મારા વણ કહ્યા પ્રશ્નોના જવાબ મળી જાય છે... જીવન જીવવા એથી વિશેષ શું જોઈએ જ્યારે તમારા જીવનમાં રહેલી વ્યક્તિ જ તમારું પ્રેરણા બળ હોય....to... કેપ્ટન

Ravina videos on Matrubharti
Ravina 6 year ago

હા અને કદાચ કઈક નવું લખવા માટે પ્રેરણા પણ આપશે... આભાર માતૃભારતી અને આપ બધા aj નો પણ...

AJ Jaini videos on Matrubharti
AJ Jaini 6 year ago

અમારો મોર્નિંગ મઝા નો કાર્યક્રમ તમારા દિવસ ને પણ એક નવી ઊર્જા પૂરી પાડે એવો પ્રયાસ

AJ Jaini videos on Matrubharti
AJ Jaini 6 year ago

niravbhai , ક્યાં બાત હૈ. ગમતી વ્યક્તિ ની સાથે દિવસ ની શરૂઆત એ આપણામાં નવી ઉર્જા પૂરે છે.

Nirav Patel SHYAM videos on Matrubharti
Nirav Patel SHYAM Matrubharti Verified 6 year ago

છતાં પણ આ સમય દરિમયાન વાત કરતા એવું મહેસુસ થાય છે કે વધુ એક દિવસ વીતી ગયો અને નવા દિવસની ગમતી વ્યક્તિ સાથે શરૂઆત થઈ.

Nirav Patel SHYAM videos on Matrubharti
Nirav Patel SHYAM Matrubharti Verified 6 year ago

કોઈએ મને પૂછ્યું : "કે ચોવીસ કલાકમાં તમને સૌથી વધુ ગમતો સમય કયો ?"

મેં કહ્યું : "મને આખા દિવસમાં રાત્રીના ૧૧:૫૯ થી ૧૨:૦૧ સુધીની બે મિનિટ ખૂબ જ ગમે છે.
કારણ કે રાત્રે 11.59 દિવસની છેલ્લી મિનિટે એ મારી સાથે હોય છે. અને રાત્રે 12 વાગે જ્યારે દિવસ બદલાય ત્યારે પણ એ મારી સાથે જ હોય છે. ચેટિંગમાં બદલાતી તારીખ અમારા પ્રેમની સાબિતી પૂરે છે. છેલ્લા કેટલાય સમયથી આ બદલતી તારીખો રોજ આવે છે. આજે ના એ મારી સાથે છે ના હું એની સાથે.

AJ Jaini videos on Matrubharti
AJ Jaini 6 year ago

આપ સૌ પણ આવી વાર્તા શેર કરો કે જેણે તમારુ જીવન બદલ્યું હોય

Rutvij Thakar videos on Matrubharti
Rutvij Thakar 6 year ago

atyant sundar vaarta hati ??

Sarthak vasavada videos on Matrubharti
Sarthak vasavada 6 year ago

સાચી વાત છે તમારી jaini...

AJ Jaini videos on Matrubharti
AJ Jaini 6 year ago

નિરવ , ઘણી વાર્તા સરળ હોવા છતાં જીવન નું મોટું રહસ્ય એ વાર્તા માંથી મળે છે. બસ પારખવાની નજર હોવી જોઈએ .

AJ Jaini videos on Matrubharti
AJ Jaini 6 year ago

ravina , જરૂર . નામ માં શું રાખ્યું છે ? આ દુનિયા માં પડદા પાછળ કામ કરનારા ઘણા લોકો છે. કે જેને નામના નહિ પણ કંઇક કર્યા ની ખુશી મેળવવી છે.

Ravina videos on Matrubharti
Ravina 6 year ago

વાહ... ખૂબ સરસ બોધ... એક જ વાક્ય જેને દિવસ બનાવી દીધો.. તમે જે કઈ કરો છો એને તમારા નામ જોડે કોઈ નીસબત નથી... બહુ જ સાચી વાત... બસ આ નામના મેળવવાની હોડ મૂકી દઈએ... કઈક સારું કરવાનો સંકલ્પ કરીએ...

Nirav Patel SHYAM videos on Matrubharti
Nirav Patel SHYAM Matrubharti Verified 6 year ago

ખરેખર ખૂબ જ સુંદરવાત અને એટલી જ સુંદર રજુઆત... ઓછા શબ્દોમાં ઘણુંબધું વ્યક્ત કરી આપ્યું આપે ???

Mahendra Sharma videos on Matrubharti
Mahendra Sharma Matrubharti Verified 6 year ago

નિયમો જ વ્યક્તિને ઈશ્વર અને પ્રકૃતિ સાથે જોડી રાખે